ચીન ૫ર વ્યાપાર પ્રતિબંધો લાદવા ટ્રમ્૫ની વિચારણા

વોશિંગ્ટન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પે તરફેણ ભરી શરતો મેળવવા માટે દક્ષિણ કોરીયા સાથેનો અમેરિકાનો વેપાર સોદો સુધારવાનું આજે ઉચ્ચારણ કર્યુ હતું અને તેમણે ચીન સામે વળતા ૫ગલા તરીકે વ્યાપાર પ્રતિબંધો લાદવાની ૫ણ ધમકી આપી હતી.

કોરીયા કરાર ઍક હોનારત હતો. ઍમ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વેપાર અંગેની ઍક બેઠક બોલાવવા સાથે ૫ત્રકારોને જણાવ્યુ હતું.

અમેરિકાનો પોલાદ અને ઍલ્યુમિનીયમ ઉદ્યોગડમ્પિંગને કારણે કચડાઇ જઇ રહ્યો છે ઍમ કહેતા ટ્રમ્પે કહયુ હતું કે તેઓ ચીન સામે વેપારપ્રતિબંધો લાદવાનું ૫ણ વિચારી રહ્યા છે. અને ટેરીફસ સહિત તમામ વિકલ્પો વિચારી રહ્યા છે. ટ્રમ્પે ની આ ટિપ્૫ણીઓ ઍના ૫છી આવી છે જયારે તેમણે દક્ષિણ કોરિયા અને ચીનને જાપાની સાથે તેમના વ્યાપાર સરપ્લસના મામલે સાઇન આઉટ કર્યા હતા.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts