ચીનના ઍક ઝૂમાં વાઘે ઝૂકીપરને મારી નાખ્યો

બીજિંગ : ચીનમાં ઍક ઝૂકીપરને વાઘે  મારી નાખ્યો હતો. ફૂઝાઉ સિટીના ઍક ઝૂમાં વુ નામનો રખેવાણ રવિવારે સર્કસમાં હોય છે ઍવા પિંજરામાં વાઘની સાથે હતો. આ વાઘ નાનો હતો ત્યારથી તેને વુઍ જ ઉછેર્યો હતો અને તે ઍમ માનતો હતો કે વાઘ ઘર જેવો થઈ ગયો છે પણ અચાનક આ વાઘે વુની ગરદને બચકું ભર્યું અને તેને ગૂંગળાવી માર્યો.

  • Related Posts