ચાર વર્ષ બાદ રેપો રેટમાં વધારો, શું થશે હોમ લોન્સ પર અસર ?

  • 18
    Shares

 

ભારતીય રિઝર્વ બેન્કે મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. હવે રેપો રેટ 6.25 ટકા થઈ જવા પામ્યો છે. રેપો રેટમાં વધારો થતાં જ બેન્ક પણ હોમ લોન અને અન્ય લોનના વ્યાજદરોમાં વધારો કરવાની શરૂઆત કરશે.

જો તમે કોઈક બેન્ક પાસેથી 8.45 ટકાના દરે 20 વર્ષ માટે 30 લાખની લોન લીધી છે તો એ હિસાબે હાલના સમયે તમે 25,940 નો હફતો ભરો છો. રેપો રેટ વધતાં વ્યાજદર 8.70 ટકા થશે તે સાથે જ તમારા માસિક હફ્તામાં 476 રૂપિયાનો વધારો થશે.

  • Related Posts