ગૂગલ જી-મેઇલમાં લાવશે સૌથી ઉપયોગી નવું ફિચર

  • 12
    Shares

 

ઈમેલની સુવિધા આપતું જીમેલ આજની તારીખમાં સૌથી લોકપ્રિય ઈમેલ સર્વિસ પ્રોવાઈડર છે, તેના કરોડો ગ્રાહકો અંગત અને વેપારી હિતો માટે તેનો ઉપયોગ કરે છે. ગૂગલે હાલમાં જ જીમેલમાં નવું ફિચર સામેલ કર્યુ છે જેનાથી યુઝર્સ ઓફલાઈન પણ મેસેજને સિંક કરી, નવા મેસેજને લખી અને વાંચી શકે છે.

આ સુવિધાથી તે યુઝર્સને લાભ થશે જે પ્રવાસ દરમિયાન  અથવા કોઈ એ વી જગ્યાએ  જીમેલનો ઉપયોગ કરે છે જ્યાં વિશ્વસનીય ઈન્ટરનેટ કનેક્શન નથી મળતું. આ માટે ક્રોમ સ્ટોરથી જીમેલ ઓફલાઈન એ પ ડાઉનલોડ કરવી પડશે જેમાં યુઝર્સે એ લોઉ ઓફલાઈન મેલનો વિક્લપ પસંદ કરવો. હવે ક્રોમ સ્ટોરથી એ પને ખોલતાં જીમેલ ઓફલાઈનનો ઉપયોગ કરી શકાશે.

 

  • Related Posts