ગાયિકા નેહા કકકડ ચોરીછૂપીથી અભિનેતા હિમા-શને મળી રહી છે.

મુંબઇ : ગાયિકા નેહા કકકડ ફરી ઍકવાર સમાચારોમાં છે. નેહા પોતાનાં ઍક વિડિયો બાબતે ચર્ચામાં છે તેમાં તે મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરનું અનુકરણ કરી રહી છે. આ વિડિયોન લોકો બેહદ પસંદ કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં નેહા પોતાનાં પ્રેમ સંબંધની ખબરો બાબતે ચર્ચામાં હતી.

મીડિયાના અહેવાલોની વાત માનીઍ તો નેહા કક્કડ અભિનેતા હિમાંશ કોહલીને ઍકાંતમાં ઍકલી મળી રહી છે.
નેહા કક્કડ ઘણી – વખત પોતાનાં ઇંસ્ટાગ્રામ ઍકાઉન્ટ પર હિમાંશ કોહલીની સાથેની તસવીરો મૂકતી રહે છે.

  • Related Posts