ગર્લફ્રેન્ડને મારવા બદલ અરમાન કોહલીની ધરપકડ

  • 11
    Shares

પોલીસે અરમાન કોહલીને લોનાવાલાથી તેના મિત્રના ઘરેથી ધરપકડ કરી હતી. અરમાન કોહલી પર તેની ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાને માર મારવોનો આરોપ છે.

૧૦ દિવસ પહેલા અરમાન કોહલીઍ નીરુ રંધાવાને માર માર્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૪ જુનના રોજ નીરુઍ અરમાન કોહલી સામે ફરીયાદ નોંધાવી હતી પરંતુ અરમાન તે સમયે ભાગી છુટતાં પોલીસને મળ્યો ન હતો.પોલીસે અરમાન વિરુધ્ધ આઇપીસી સેકશન ૩૨૬ હેઠળ ગુનો નોંધ્યો છે જે સાબિત થતાં અરમાનને ૭ વર્ષની સજા થઇ શકે છે

  • Related Posts