ક્રેડિટ કાર્ડ વાપરતા હોવ તો આટલી સાવધાની રાખો

 • 29
  Shares

‘જીવનમાં કેટલુક નાણાથી ખરીદી શકાતુ. બાકીના બધા માટે માસ્ટર કાર્ડ છે. ‘આ લાઈન ઍક ક્રેડીટ કાર્ડની જાહેરાતોમાં કહેવાઈ છે.  ભારતીય ગ્રાહકો પણ હવે ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કરવાનુ વધુ પસદ કરતાં થઈ ગયા છે. ક્રેડીટ કાર્ડથી બિલનુ પેમેન્ટ કરનારને જુદા-જુદા
કાર્ડના કિસ્સાઓમાં ૨૫થી ૪૫ દિવસની ક્રેડીટ મળી જાય છે. ખરીદી કરતી વખતે મોટી રકમો સાથે લઈને ફરવાનુ અને સાચવવાનુ જોખમ ટળી જાય છે. ક્રેડીટ કાર્ડથી થતા પ્રત્યેક વ્યવહાર માટે ક્રેડીટ કાર્ડ કાુ. અમુક ચોક્કસ પોઈન્ટેસ ગ્રાહકને જમા આપે છે. આવા જમા થયેલા પોઈન્ટસને વટાવીને (રેડીમ કરાવીને) ગ્રાહક પેટ્રોલ, તથા અન્ય ચીજ  વસ્તુઓ ક્યારેક મફત અને ક્યારેક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. તે ઉપરાંત પણ ક્રેડીટ કાર્ડ કાુ. આ જુદી-જુદી વ્યાપારી સસ્થાઓ સાથે મળીને જુદા -જુદા સમયે જુદી-જુદી પ્રોડકટસ ડિસ્કાઉન્ટ ક્રેડીટ કાર્ડ હોર્લ્ડર્સને ઓફર કરતી રહે છે. આમ, લાભો તો છે જ. પરતુ ચળકતુ બધુ સોનુ નથી હોતુ અને રૂપાળુ દેખાય તે
બધુ સારૂ હોકુ નથી. ક્રેડિટકાર્ડની બાબતમાં પણ ગ્રાહકોની ઘણી ફરિયાદો ઊઠી રહી છે. ખાસ કરીને બેકો દ્વારા મોકલાતા માસિક બિલીંગ સ્ટેટમેન્ટમાં ભૂલો હોવી, ખોટા અથવા વધારે ચાર્જીસ લગાવવા, અખ્ફૂμ લાઈફ ટાઈમ કોઈ વાર્ષિક ફ્રી ચૂકવવી પડશે. ઍવુ જણાવ્યુ હોવા છતાં વાર્ષિક ફ્રી લગાડવી, વ્યાજ/ ફાયનાન્સ ચાર્જીસ ઊચા હોવા વગેરે જેવી ફરિયાદો ઊઠી રહી છે અને તેને કારણે ક્રેડિટ કાર્ડ
લેતી વખતે ગ્રાહકે સતર્ક રહેવુ ખૂબ જરૂરી છે. ભારતમાં લગભગ બધી જ પબ્લીક/પ્રાઈવેટ સરકારની સેક્ટરની અગ્રણી બેકો દ્વારા ગ્રાહકોને ‘માસ્ટર કાડ’ યા ‘વીસા કાર્ડ’ કંપનીના ક્રેડીટ કાર્ડ ઓફર થાય છે. ક્રેડીટ કાર્ડ ખરીદવા ગ્રાહકને પ્રેરવા માટે બેકોના પ્રતિનિધિઓ ખૂબ જ લોભામણી, આકર્ષણ બાબતો રજુ કરતી હોય છે. પરંતુ, જે  કહેવાય છે અને કરતા  નથી કહેવાય (અથવા અસ્પશ્ટ રીતે કહેવાયુ છે) તે સમજવુ જ ગ્રાહક માટે વધુ છે.

 

ક્રેડીટ કાર્ડ લેતાં પહેલા આટલુ અવશ્ય ચકાસો :

(૧) ક્રેડીટ કાર્ડની શુ તમને ખરેખર જરૂરત છે :

જેમન વારંવાર ટ્રાવેલિગ કરવુ પડતુ હોય છે. વારવાર અથવા અચાનક ખરીદી કરવી પડતી હોય, ટુકા ગાળા માટે નાણાની જરૂર પડતી હોય તેમને માટે તો ક્રેટિડ કાર્ડ જરૂરી ગણાય. કાર્ડની લોભામણી ઓફરથી દોરવાઈ જઈને અથવા દેખાદેખીથી લેવાને બદલે જરૂર જણાય તો જ લેવો.

(૨) પેમેન્ટ માટેનો ગ્રેસ પીરીયડ કેટલો છે ? :

ખરીદી અગેનુ પેમેન્ટ ક્રેડીટ કાર્ડ વડે  કર્યા બાદ, યા ક્રેડિટનો કાર્ડ વડે ઍ.ટ.ઍમ. માથી રોકડ કરી દેવાનુ હોય છે. ડયુ ડેઈડ સુધીમાં રી-પેમેન્ટ કરી દેનારે કોઈ વ્યાજ/ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. જેથી ક્રેટીડ કાર્ડવાળો વ્યવહારની તારીખ અને ડયુ ડેઈટ વચ્ચેનો સમયગાળો (ગ્રેસ પીરીયડ) જેટલો વધારે લાબો તેટલો ગ્રાહકને વધુ ફાયદો. જુદી જુદી બેકો જુદા-જુદા કાર્ડ પર ૨૫થી પપ દિવસો સુધીનો ગ્રેસ-પીરીયડ આપતી હોય છે.

(૩) વ્યાજ/ફાયનાન્સ ચાર્જીસ/ લેઈટ ફ્રી ચાર્જીસ :

ક્રેડીટ વાળો વ્યવહાર કર્યા બાદ નિયત ડેઈટ સુધીમાં લેણી પડતી રકમનુ રી પેમેન્ટ ન કરનાર અથવા પૂરેપૂરૂં ન કરી શકનાર વ્યક્તિને
ડયુ ડેઈટ પછી બાકી રહેતી રકમ પર વ્યાજ ભરવુ પડે છે જે કેટલીક બેકો ફાયનાન્સ ચાર્જીસ યા લેઈટ ચાર્જીસ કહે છે. આ ચાર્જ ડયુ ડેઈટ પછી પ્રત્યેક મહિને (યા તેના ભાગ માટે) માસિક ટકાથી માડીને ૩ ટકા સુધી પણ હોય છે. અને આ ચાર્જીસ જ ઘણા ગ્રાહકોને ભારે અને
આકરો લાગે છે. ઉ.ત જો ડયુ ડેઈટ પછી રૂ। ૫૦,૦૦૦/- બાકી પડતાં હોય તો માસિક ૨ ટકા લેખે રૂ। ૧,૦૦૦/- અને માસિક રૂ। ૩ ટકા લેખે રૂ। ૧૫૦૦/- ચાર્જ ચૂકવવો પડે. આમ આ ચાર્જીસ જેટલાં ઓછા ઍટલો ગ્રાહકને બોજો જેથી ક્રેડિટ કાર્ડ ખરીદતી વખતે આ ચાર્જીસ અગેની
ચોક્કસ માહિતી મેળવીને ઓછા ફાયનાન્સ ચાર્જીસવાળા કાર્ડને પસદ કરવો વધુ હિતાવહ ગણાય.

(૪) વાર્ષિક ફિ :

સ્પર્ધાત્મક યુગમાં કેટલીક બેકો લાઈફ ટાઈમ કોઈ પણ વાર્ષિક ફી યા મેઈન્ટેનન્સ ફિ લીધા વિના ક્રેડીટ કાર્ડ ઓફર કરતી હોય છે. જ્યારે
કેટલીક બેકો ક્રેટીડ કાર્ડ પર પ્રથમ છ મહિના યા પ્રથમ વર્ષ કોઈ ફ્રી લેતી નથી. ત્યારબાદ, પ્રત્યેક વર્ષ દીઠ અમુક ચોક્કસ વાર્ષિક ફ્રી ગ્રાહક પાસે વસુલ લે છે. ગ્રાહકે આખા વર્ષ દરમિયાન ક્રેડીટ કાર્ડનો બિલકુલ μબ્ળ્યખ્ ન કર્યો હોય તો પણ વાર્ષિક ફ્રી લેવામાં આવે છે. જેથી વાર્ષિક ફ્રી અગેની ચકાસણી જરૂરી છે.

(૫) ફોટાવાળો ક્રેડીટ કાર્ડ :

કેટલીક બેકોઍ ગ્રાહકના ક્રેડીટ કાર્ડ ઈસ્યૂ કરવાનુ શરૂ થયુ છે કાર્ડ-હોલ્ડરનો ફોટો કાર્ડ પર હોવાથી, અન્ય ત્રાહિત દ્વારા દૂરુપયોગ થઈ
શકવાની શક્યતા ઘટે છે. જેથી, જાગૃત ગ્રાહકે ફોટાવાળા ક્રેડીટ કાર્ડનો જ આગ્રહ રાખવો જોઈઍ.

 

ઉપરોક્ત બાબતો અંગે તપાસ અને ચકાસણી કર્યા બાદ જ ક્રેટીડ કાર્ડ લેવો જોઈઍ ક્રેડીટ કાર્ડ લીધા બાદ પણ ગ્રાહકે કેટલીક સાવધાની રાખવી રહી

 •  બેક દ્વારા ગ્રાહકને ક્રેડીટ કાર્ડ મળે ઍટલે તુરત તે કાર્ડ પર પાછળના ભાગે પોતાની સહી કરવી જોઈઍ.
 • બેક દ્વારા ક્રેડીટ કાર્ડની સાથે અપાતો પીન નબર કે જેની મદદથી ઍ.ટી.ઍમ માથી રોકડ રકમ μબ્ફૂત્જ્ઞ્ શકાય છે તે પીન નબર પોતાના સિવાય અન્ય કોઈને ખબર ન પડે તેવી ગ્રાહકોઍ ખાસ સાવધાની રાખવી જોઈઍ.
 • કોઈ અન-આઈડેન્ટફાઈડ વ્યક્તિ/સસ્થાને ક્રેડીટકાર્ડનો નબર યા પીન નબર જણાવવો હિતાવહ નથી.
 • ક્રેડીટ કાર્ડ હંમશા લુક-કે માં રાખવો. કોઈ સજોગોમાં ક્રેટીડ કાર્ડ ખોવાઈ યા ગુમ થઈ જાય તો સહેજ પણ વિલબ કર્યા વિના તે બાબતની જાણ જે-તે બેકોના ચોક્કસ ફોન નબર પર કરી જેવી જોઈઍ. અને તે ત્યારબાદ લેખિતમાં પણ જાણ કરી દેવી જોઈઍ.
 • ક્રેટીડ કાર્ડ અન્વયે ખરીદી કરતી વખતે વેપારીઍ આપેલ બિલમાં આઈટેમ્સ, રકમો તથા સરવાળો ચકાસ્યા બાદ જ સ્લીપ પર સહી કરવી.
 • ક્રેડીટ કાર્ડનુ માસિક બિલીગ સ્ટેટમેન્ટ હંમેશા કાળજીપૂર્વક ચકાસવુ તથા આપતની પાસે રહેલાં ખરીદીના બિલ સાથે તેની સરખામણી કરી લેવી.
 • ક્રેટીટ કાર્ડના બિલીંગ સ્ટેટમેન્ટમાં કોઈ પણ આઈટેમ્સ ય ચાર્જ ખોટા જણાતા હોય તો તે અગે તાત્કાલિક જે-તે બેક સમક્ષ રજૂઆત કરવી.
 • ક્રેડિટ કાર્ડ રદ કરાવવા માટે બેકમાં પાછુ આપતી વખતે જે તે જવાબદાર બેક ઓ્ફિસરને જ આપવુ અને આપ્યા બાદ આપની નજર સમક્ષ જ તેનો નાશ કરવો. આધૂનિક વિશ્વમાં ક્રેટીટ કાર્ડ આર્થિક વ્યવહારોમાં માટેનુ ઍક આસાન, μબ્ળ્યખ્ સશક્ત માધ્યમ પુરવાર થઈ રહ્યુ છે.જરૂર છે ગ્રાહકોના પક્ષે કેટલીક સર્તકતાઓની. ચેતનો ગ્રાહક સદા સુધી.
 • Related Posts