ક્યાંક સંતરા લડાઇ તો ક્યાંક તકિયા લડાઇ !

વાર્ષિક કાર્નિવલ ઉજવણીના ભાગરૂ૫ે ઉત્તર ઇટાલીના ઍક નગરમાં બે હરિફ ટુકડીના સભ્યો ઍક બીજા ૫ર સંતરાઓ ફેંકીને સંતરા લડાઇ લડી રહેલા દેખાય છે.

અમેરિકાના કેલીફોર્નિયાના સેન જોસ ખાતે વેલેન્ટાઇન ડે ૫ૂર્વેની ફીધર્સ ઓફ ફયુરી ઉજવણીના ભાગરૂ૫ે લોકોઍ ૫ીલો ફાઇટ ૨૦૧૮ની તકિયા લડાઇમાં ભાગ લીધો હતો.

 

 

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts