કેન્સરના નિદાન માટે સોનાલી બેન્દ્રેએ વાળ કપાવવાં પડ્યાં

  • 65
    Shares

બોલિવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને મેટાસ્ટેટિક કેન્સર થયો છે. આ અંગેની માહિતી સોનાલીઍ ઇન્સ્ટાગ્રામ પર ઍક પોસ્ટ શેર કરીને આપી હતી. સોનાલી હાલમાં ન્યુયોર્કેમાં ઇલાજ કરવી રહી છે.

ઇલાજ દરમિયાન સોનાલીએ  વાળ કપાવ્યાં હતા જેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો. આ વીડિયોની સાથે સોનાલીઍ ઍક ભાવનાત્મક સંદેશો પણ લખ્યો છે.

આ પોસ્ટમાં સોનાલીઍ ઇજાબેલ અલેંદેની ઍક વાત શેર કરતાં લખ્યું હતું કે ‘આપણને ઍ વાતની ખબર ત્યાં સુધી નથી પડતી કે આપણે કેટલાં મજબુત છીેઍ જ્યાં સુધી પોતાની છુપાયેલી શક્તિનો ઉપયોગ કરવાં મજબુર નથી થવું પડતું’ આ સાથે સોનાલીઍ પોતાના ફેન્સનો પણ આભાર માન્યો હતો જેઓઍ તેના સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરી હતી

  • Related Posts