કાઠુઆ કેસ: ભોગ બનેલા કુટુંબીજનો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા

કથુઆ સામૂહિક બળાત્કાર અને હત્યા કેસની આજે  CJM કોર્ટમાં સુનાવણી હતી હવે ૨૮ એપ્રિલના રોજ આગામી સુનાવણી થશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન, તમાંમ આઠ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં પીડિતાના પરિવારને ડર છે કે આ કેસ નીચલી કોર્ટમાં ઈમાનદારી થી સુનાવણી કરવામાં આવશે નહીં અને તેમને ન્યાય મળશે નહીં. એટલા માટે તેમણે સુપ્રીમ કોર્ટને સંપર્ક કર્યો છે. અને અહીં બપોરે બે વાગે સુનાવણી થશે.

  • Related Posts