કર્ણાટક કોંગ્રેસમાં હોબાળો, નેતાઓએ રાજીનામાંની ધમકીઓ આપી

કર્ણાટક કોંગ્રેસે આજે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ યાદી બહાર આવતા જ અસંતુષ્ટ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પાર્ટીના ઘણા નેતાઓએ પાર્ટીથી રાજીનામું આપવાની ધમકીઓ પણ આપી છે.

પાર્ટીના નેતાઓએ સીએમ સિદ્ધારમૈયા પર આપખુદશાહી ચલાવવાનો આરોપ પણ લગાવ્યો છે. પાર્ટી કાર્યકર્તાઓએ પાર્ટી ઓફિસ પર પણ તોડફોડ કરી હતી.

  • Related Posts