ઓસ્ટ્રેલિયાનો દુકાળ: એક ટેન્કર ને સેંકડો તરસી ગાય

  • 170
    Shares

ઓસ્ટ્રેલિયામાં સમગ્ર નોર્થસાઉથ વેસ્ટને દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ડ્રોન વિમાનથી વિડિયો શૂટિંગ કરવામાં આવેલ વિસ્મિત કરતી વિડિયો ફૂટેજ સામે આવી છે અને છેલ્લા દસકામાં ઓ સ્ટ્રેલિયામાં હાલના સૌથી વધુ ખબરા, ભીષણ દુષ્કાળનો કોઇ અંત દેખાતો નથી.

અંબર લિયા નામની પશુપાલકે તેમનાં ૧૩૦૦ જેટલા ઢોરોને જીવિત રાખવાં માટે પાણી મેળવવા એ ક કલાક કરતાં વધારે સમય સુધી વોટર ટ્રક હંકાર્યા બાદ વોટર ટ્રક પાસે ટોળે મળેલી સેંકડો તરસી ગાયોનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે.

વિડિયો અપલોડ કરનાર પશુ ઢોર પાલક – અંબર લિયાએ  જણાવ્યું હતું કે જો તેણે પાણી એ કઠું ન કયુઝ્ હોત તો સીધે સીધી રીતે જ મારાં ૧૩૦૦ ઢોરો ખાઇને ધરાતે નહીં.

તસવીરમાં પાણીના ટેન્કર પાસે ટોળે વળેલી ગાયો જોઇ શકાય છે.

  • Related Posts