એર ઇન્ડિયાનું વિમાન રન-વે ૫ર લ૫સી ૫ડયું

  • 82
    Shares

 

એર ઈન્ડિયા એક્સપ્રેસ બોઈંગ ૭૩૭ વિમાન આજે ભારે વરસાદ દરમિયાન મુંબઈ એ રપોર્ટ પર ઉતર્યુ ત્યારે તે રનવેથી બહાર જતું રહ્યુ હતું.

એર ઈન્ડિયાની ફ્લાઈટ ૯-૨૧૩ જે વિજયવાડાથી મુંબઈ આવી હતી તેને બીજાં રનવે પર ઉતરવા કહેવાયું હતું કારણ કે પ્રમુખ રનવેને સમારકામ માટે બંધ રાખવામાં આવ્યો હતો. લપસણા રનવેના કારણે વિમાન ૧૦ ફુટ સુધી બહાર નીકળી ગયું હતું. સદભાગ્યે કોઇ જાનહાનિ કે ઇજા થઇ ન હતી.

ભારે વરસાદ છતાં મુંબઇ એર૫ોર્ટ ચાલુ રહયું છે.

 

  • Related Posts