એક મહિના પછી શરૂ થનારા ફૂટબોલ મહાકુંભનો કાર્યક્રમ

  • 11
    Shares

 

રશિયામાં આજથી બરોબર ઍક મહિના પછી ૧૪ જૂનથી શરૂ થનારા ફૂટબોલ વિશ્વકપનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ફૂટબોલ મહાકુંભની ફાઇનલ ૧૫ જુલાઇના રોજ રમાશે. ફીફા વર્લ્ડકપની પ્રથમ મેચ, સેમી ફાઇનલ અને ફાઇનલ મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમમાં અંદાજે ૮૦ હજાર દર્શકોને સમાવવાની ક્ષમતા છે. લગભગ ઍક મહિના સુધી ચાલનારા આ મહાકુંભમાં ૩૨ ટીમો ભાગ લેશે, જે રશિયાના ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમમાં કુલ ૬૪ મેચ રમશે.
૨૦૦૬ પછી પ્રથમવાર ફીફા વર્લ્ડકપનું આયોજન યુરોપમાં કરવામાં આવી રહ્યું છે. છેલ્લે ફીફા વર્લ્ડકપ યૂરોપના જર્મનીમાં યોજાયો હતો, તે સમયે ઇટલી ચેમ્પિયન બન્યું હતું. ૩૨ વર્ષમાં ઍવું પ્રથમવાર બની રહ્યું છે કે આ વર્લ્ડકપમાં અમેરિકા ભાગ લેવાનું નથી, કારણકે અમેરિકાની ટીમ આ વખતે ફીફા વર્લ્ડકપ માટે ક્વોલિફાઇ કરવામાં નિષ્ફળ રહી છે.
ફીફા વર્લ્ડકપ ૨૦૧૮નો સંપૂર્ણ કાર્યક્રમ
તારીખ               ટીમ
૧૪ જૂન રશિયા-સાઇદી અરેબિયા
૧૫ જૂન ઇજિપ્ત-ઉરુગ્વે
૧૫ જૂન મોરોક્કો-ઇરાન
૧૫ જૂન પોર્ટુગલ-સ્પેન
૧૬ જૂન ફ્રાન્સ-ઓસ્ટ્રેલિયા
૧૬ જૂન આર્જેન્ટીના-આઇસલેન્ડ
૧૬ જૂન પેરુ-ડેન્માર્ક
૧૬ જૂન ક્રોઍશિયા-નાઇજિરીયા
૧૭ જૂન કોસ્ટારિકા-સર્બિયા
૧૭ જૂન જર્મની-મેક્સિકો
૧૭ જૂન બ્રાઝિલ-સ્વિટ્ઝરલેન્ડ
૧૮ જૂન સ્વીડન-દક્ષિણ કોરિયા
૧૮ જૂન બેલ્જિયમ-પનામા
૧૮ જૂન ટ્યૂનિશિયા-ઇંગ્લેન્ડ
૧૯ જૂન કોલંબિયા-જાપાન
૧૯ જૂન પોલેન્ડ-સેનેગલ
૧૯ જૂન રશિયા-ઇજિપ્ત
૨૦ જૂન પોર્ટુગલ-મોરોક્કો
૨૦ જૂન ઉરુગ્વે-સાઇદી અરેબિયા
૨૦ જૂન ઇરાન-સ્પેન
૨૧ જૂન ડેનમાર્ક-ઓસ્ટ્રેલિયા
૨૧ જૂન ફ્રાન્સ-પેરુ
૨૧ જૂન આર્જેન્ટીના-ક્રોઍશિયા
૨૨ જૂન બ્રાઝીલ-કોસ્ટારિકા
૨૨ જૂન નાઇજિરીયા-આઇસલેન્ડ
૨૨ જૂન સર્બિયા-સ્વિટ્ઝરલેન્ડ
૨૩ જૂન બેલ્જિયમ-ટ્યૂનિશિયા
૨૩ જૂન દક્ષિણ કોરિયા-મેક્સિકો
૨૩ જૂન જર્મની-સ્વીડન
૨૪ જૂન ઇંગ્લેન્ડ-પનામા
૨૪ જૂન જાપાન-સેનેગલ
૨૪ જૂન પોલેન્ડ-કોલંબિયા
૨૫ જૂન ઉરુગ્વે-રશિયા
૨૫ જૂન સાઉદી અરેબિયા-ઇજિપ્ત
૨૫ જૂન સ્પેન-મોરોક્કો
૨૫ જૂન ઇરાન-પોર્ટુગલ
૨૬ જૂન ડેનમાર્ક-ફ્રાન્સ
૨૬ જૂન ઓસ્ટ્રેલિયા-પેરુ
૨૬ જૂન નાઇજિરીયા-આર્જેન્ટીના
૨૬ જૂન આઇસલેન્ડ-ક્રોઍશિયા
૨૭ જૂન દક્ષિણ કોરિયા-જર્મની
૨૭ જૂન મેક્સિકો-સ્વીડન
૨૭ જૂન સર્બિયા-બ્રાઝીલ
૨૭ જૂન સ્વિટઝરલેન્ડ-કોસ્ટારિકા
૨૮ જૂન જાપાન-પોલેન્ડ
૨૮ જૂન સેનેગલ-કોલંબિયા
૨૮ જૂન ઇંગ્લેન્ડ-બેલ્જિયમ
૨૮ જૂન પનામા-ટ્યૂનિશિયા

રાઉન્ડ ઓફ ૧૬ની મેચો
તારીખ મેચ
૩૦ જૂન પ્રથમ મેચ
૩૦ જૂન બીજી મેચ
૧ જુલાઇ ત્રીજી મેચ
૧ જુલાઇ ચોથી મેચ
૨ જુલાઇ પાંચમી મેચ
૨ જુલાઇ છઠ્ઠી મેચ
૩ જુલાઇ સાતમી મેચ
૩ જુલાઇ આઠમી મેચ

ક્વાર્ટર ફાઇનલ મેચો
તારીખ મેચ
૬ જુલાઇ પ્રથમ કવાર્ટર ફાઇનલ
૬ જુલાઇ બીજી ક્વાર્ટર ફાઇનલ
૭ જુલાઇ ત્રીજી કવાર્ટર ફાઇનલ
૭ જુલાઇ ચોથી કવાર્ટર ફાઇનલ

સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ
તારીખ મેચ સમય
૧૦ જુલાઇ પ્રથમ સેમીફાઇનલ
૧૧ જુલાઇ બીજી સેમીફાઇનલ
૧૪ જુલાઇ ત્રીજા સ્થાન માટે
૧૫ જુલાઇ ફાઇનલ 

  • Related Posts