ઉપ-પ્રમુખને આમંત્રણ નહીં મળતા જાહેર કાર્યક્રમમાં જ લડી પડ્યા

સોશિયલ મીડિયા ડેસ્ક :

વલવાડામાં જિલ્લા પંચાયત કાર્યક્રમમાં પ્રતિનિધિઓને આમંત્રણ નહીં મળતા મામલો ચકડોળે ચઢ્યો

 

સુરત જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાઠી શનિવારે મહુવા તાલુકાના વલવાડા મુકામે યોજાયેલા કલમહોત્સવ કાર્યક્રમમાં ખુઈડ જિલ્લા પંચાયત ના પ્રતિનિધિઓની બાદબાકી થતાં ભારે ઉહાપોહ વચ્ચે સુરત જિલ્લા પંચાયતના લલિતબેને જાહેરમાંચ ઉપર થી અન્યાય વિરુધ્ધ અવાજ ઉઠાવતા કાર્યક્રમ સુરત જિલ્લા પંચાયત હસ્તક હોવા છતાં જિલ્લા પંચાયતના સભ્યોના નામોની આમંત્રણ પત્રિકામાઠી બાદબાકી અને આમંત્રણ ન પાઠવવાની ગુસ્તાખી બદલ ચાલુ કાર્યક્રમે મંચ ઉપરથી સ્ત્રી શક્તિ નો અવાજ દબાવી દેવાની કોશિશ ગણાવતા મહુવા તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓનો જાહેરમાં ઉઘડો લઈ તેમના લેખિત જવાબોની માંગણી કરી હતી.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

 

  • Related Posts