ઇન્ટરનેટ સેંસેશન પ્રિયા પ્રકાશ હવે જાહેરાત માટે ૧ કરોડ રૂ૫યા ફી લે છે !

  • 26
    Shares

આ વર્ષે ઇન્ટરનેટ પર પોતાની અદાઅોથી આગ લગાડી દેનાર પ્રિયા પ્રકાશ ફરી સમાચારોમાં છવાયેલી છે. પ્રિયા પ્રકાશે ઍક કોમર્શિયલ શુટ માટે ૧ કરોડની ફી લીધી છે. જે જાહેરાતોની દુનિયામાં નવી આવેલી પ્રિયા પ્રકાશ માટે ઍક મોટી રકમ છે. આ પહેલા પ્રિયા પ્રકાશ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ૮ લાખ રૂપિયા ચાર્જ લેતી હોવાના અહેવાલોઍ લોકોને ચકિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામ પર પ્રિયા પ્રકાશના ૬૦ લાખથી વધુ ફોલોઅર્સ છે. આ સિવાય પ્રિયા પ્રકાશે વધુ બે ફિલ્મો સાઇન કરી થે. પ્રિયા બોલીવુડ ડાયરેક્ટર રોહિત શર્માની ફિલ્મ સિંબામાં મહત્વના રોલમાં દેખાશે .

  • Related Posts