આ ચોપગો રોબોટ દરવાજો પણ ખોલી શકે છે

આ ચાર પગવાળો રોબોટ જાતે દબવાજો ખોલીને ઘરની બહાર જઇ શકે છે. તેનો વીડિયો બોસ્ટન ડાયનામિકસે પોસ્ટ કર્યો હતો. આ તેનો સ્પોટ મિની કવાડ્રાપેડ રોબોટ છે. તે જાનવરની જેમ ચાલે છે. પણ તે ઘણો શકિતશાળી છે. ઍક વાર બેટરી ચાર્જ થયે ૯૦ મિનિટ સુધી કામ કરી શકે છે.

 

   

 

 

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts