આધાર લિન્ક અનિશ્ચિત સમય માટે વધારી દેવાયું

સુપ્રીમ કોર્ટે મંગલવારે સરકારી સેવાઓને આધાર સાથે લિન્ક કરવાની અંતિમ તારીખ અનિશ્ચિત સમય માટે વધારી દીધી છે. આ તારીખ પહેલા 31 માર્ચ 2018 હતી.

આધાર મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી આધાર લિન્ક પર સંવિધાન પીઠનો કોઈ ચુકાદો નથી આવતો ત્યાં સુધી આધાર લિન્ક અનિવારી ન કરી શકાય. અર્થાત જ્યાં સુધી હવે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠ કોઈ ચીકડો ન આપે ત્યાં સુધી આધાર કાર્ડને લિન્ક કરાવવું ફરજિયાત નથી.

આ પહેલા એવા અહેવાલ હતા કે સરકારી સેવાઓ આને યોજનાઓને આધાર લિન્ક નહીં કરવાનારને પોસ્ટના મધ્યમથી 25 માર્ચ સુધી નોટિસ મોકલી અપાશે પણ હવે એવું નહીં થયા

  • Related Posts