અનીતા હસનંદાનીના મજાક ઉડાડતાં ટ્રોલ્સને પતિઍ આપ્યો જવાબ

  • 12
    Shares

યે હૈ મોહબ્બતેની અભિનેત્રી અનીતા હસનંદાની હાલમાં સુપરનેચરલ શો નાગિનના ત્રીજા સિઝનમાં દેખાશે. અનીતાઍ પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર પોતાની ઘણી તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરો પર તે ઘણી ટ્રોલ્સ થઇ હતી અને તેના શરીરની મજાક પણ ઉડાવાઇ હતી. અનીતાઍ જાકે કોઇ ટ્રોલનો જવાબ આપ્યો ન હતો પરંતુ તેના પતિ રોહિત રેડ્ડીઍ અનીતાને ટ્રોલ્સને જવાબ આપતાં લખ્યું હતું કે કોઇ જ્યારે મારી પત્નીની પોસ્ટ પર કોમેન્ટ કરે તો મારો ચેહરો આવો થઇ જાય છે. જ્યારે કોઇ ટ્રોલ્સ કરે તો હું અચરજ અનુભવું છું કે દુનિયામાં કેટલા નેરો માંઇન્ડેડ લોકો છે

  • Related Posts