અક્ષયની આ ફિલ્મ ચીનમાં મચાવી રહી છે ધૂમ

  • 52
    Shares

 

ફિલ્મે ચીનમાં પહેલા દિવસે બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

અક્ષય કુમાર અને ભૂમિ પેડનકેરની ફિલ્મ ચીનમાં પણ સારી કમાણી કરી રહી છે.ફિલ્મે પહેલાં દિવસે ૧૫ કરોડ ૯૪ લાખ રૂપિયાનો વેપાર કર્યો હતો, આંકડાઓ મુજબ પહેલાં દિવસે આશરે ૫ લાખ લોકો ફિલ્મ જોવા પહોંચ્યાં હતાં.

ચીનમાં ફિલ્મના ૫૬ હજારથી વધુ શો ઍક દિવસમાં બતાવવામાં આવ છે. વર્ષ ૨૦૧૮માં ચીનમાં બજરંગી ભાઈજાન, દંગલ, હિન્દી મિડિયમ, સીક્રેટ સુપરસ્ટાર અને બાહુબલી-૨ પછી આ છઠ્ઠી ભારતીય ફિલ્મ છે.

  • Related Posts