breaking

12.30

અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ : શુભમન ગિલના રૂપમાં ભારતે બીજી વિકેટ ગુમાવી. ભારતનો સ્કોર 131/2 ( 21.2 ઓવર )

11.48

અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ : કેપ્ટન પૃથ્વી શૉ 29 રન બનાવીને આઉટ . ભારતનો સ્કોર 71/ 1 (11.4 ઓવર )

11.05

અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ : મેચ ફરી શરૂ . ભારતનો સ્કોર31/0 (5.4 ઓવર )

217 રનનો છે ટાર્ગેટ

 

10:46

અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ : વરસાદના કારણે મેચ રોકાઈ. ભારતનો સ્કોર 23/0 ( 4 ઓવર )

 217 રનનો છે ટાર્ગેટ

 

09: 55
  • અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ : ઓસ્ટ્રેલીયાએ ભારત સામે જીતવા માટે 217 રનનો પડકાર આપ્યો

 

9:30

  • ખેડૂતોને ઉનાળૂ પાક માટે સીંચાઈનું પાણી નહીં મળે : સીએમ વિજય રૂપાણી

સમાચારોના સતત ઉપડેટ્સ અને આવી પોસ્ટસ જોવા માટે નીચે આપેલૂ બટન પર લાઈક કરો અને શેર કરો

  • Related Posts